ઓપન કેટગરીના વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ(OPEN CATEGORY STUDENT AID FUND SCHOLARSHIP) ફોર્મ 2024-2025.

Mar 13, 2025

ફક્ત ઓપન કેટગરીના વિદ્યાર્થીઓએ સ્કોલરશીપના ફોર્મ

(વિદ્યાર્થીઓએ પોતાના Student Zoneના લોગઈન માં જઈ સૌ-પ્રથમ General Register માંથી પોતાનો

Student Id Number & Date of Birth નોંધી લેવું. )

તારીખ ૧૩/૦૩/૨૦૨૫ થી ૨૯/૦૩/૨૦૨૫ સુધી ઓન લાઈન કૉલેજ એપ્લીકેશન માં

The College માં જઈ

Online Admission માં જઈ

STUDENT AID FUND SCHOLARSHIP પસંદ કરી

પોતાનો જ Class Choose કરી Go કરી ફોર્મ ભરવાનું રેહશે.

( login માટે Enrollmenr No. માં પોતાનો Student Id Number & Date of Birth નાખવાનો રહેશે.)

(Honors ના વિદ્યાર્થીઓએ Honers ના Class માં જ ફરજિયાત ભરવું.)

તારીખ ૧૩/૦૩/૨૦૨૫ થી ૨૯/૦૩/૨૦૨૫  ના રોજ  સ્કોલરશીપના ફોર્મ ભરી ફોર્મ પ્રિન્ટ કરીને ફરજીયાત નીચે જણાવેલ પ્રમાણપત્રો સાથે કોમર્સ ભવનમાં ઉપરની લાયબ્રેરીમાં મુકેલ તમે જેતે વર્ષ માં અભ્યાસ કરતા હોય તેના BOX મુકેલ હશે તેમા જ જમા કરાવવાના રેહશે.

ખાસ નોંધ:- દરેક વિદ્યાર્થીઓએ પોતાની જ Bank Details આપવાની રેહશે નહિતર ફોર્મ માન્ય ગણાશે નહિ જેની દરેકે નોંધ લેવી. 

જે વિદ્યાર્થીઓ ના ફોર્મ ભરાય જાય તેઓએ ફોર્મ સાથે તમામ ડોક્યુમેન્ટસની નકલ જોડી જણાવેલ સ્થળે જમા કરાવી જવાના રહેશે.

Online Admission

F.Y. Student Id Number & Date of Birth

S. Y. Student Id Number & Date of Birth

T. Y. Student Id Number & Date of Birth

T. Y. (HONORS Student Id Number & Date of Birth

M.COM SEM-IV Student Id Number & Date of Birth

M.COM SEM-II Student Id Number & Date of Birth

બીડાણ:

૧. સ્કોલરશીપનું ફોર્મ ભર્યાની નકલ

૨. લાઈટબીલની પ્રમાણિત નકલ

૩. વેરાબિલની પ્રમાણિત નકલ

૪. વિદ્યાર્થીના બેંક પાસબુકના પેહલા બે પાનાની પ્રમાણિત નકલ

૫. આવકનો  દાખલો ધારાસભ્યનો લાવવો

૬. છેલ્લી પરીક્ષાની માર્કસશીટ પ્રમાણિત નકલ