F Y B COM SEM-II ( NEP)-2024-25 ના વિધાર્થીઓને ASSIGNMENT માટે ખાસ સુચના :

Mar 21, 2025

F Y B COM SEM-II ( NEP )-2024-25 ના વિધાર્થીઓને ASSIGNMENT માટે ખાસ સુચના :

F Y B COM SEM-II ( NEP )ના દરેક વિધાર્થીઓને જણાવવાનું કે જેના પણ CLASS ASSIGNMENT અને HOME ASSIGNMENT ટીચરને આપવાના બાકી હોય તેમણે તાત્કાલિક તા. 22/૦૩/’25 અને તા.24 /૦૩/’25  ના રોજ જે તે વિષયના ટીચરોને રૂબરૂ જાતે આપી જવા નહી તો તે વિધાર્થીઓ internal exam માં fail  થશે અને આગળની exam આપી શકાશે  નહી માટે જણાવેલ તારીખ સુધીમાં જેમના પણ  ASSIGNMENT બાકી હોય તેઓએ આપી જવા પછીથી માન્ય ગણાશે નહી .

ASSIGNMENT આપવાનો સમય  :   11:30  થી  02:00

 

જેની  દરેક  વિધાર્થીઓએ  નોંધ લેવી .