ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા પ્રમાણપત્ર નોટિસ
ઉપરોક્ત પરીક્ષા ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માં જે વિદ્યાર્થી ઓએ આપી હોય તેઓના પ્રમાણપત્ર (સર્ટીફિકેટ) આવી ગયા છે તો તે સર્વ વિદ્યાર્થીઓએ પ્રા. અનુરાધા વખારિયા અથવા પ્રા. ડૉ મધુબેન પટેલ પાસેથી મેળવી લેવા.