B.COM SEM -3 (NEP & NON-NEP) અને B.COM SEM -4 (NEP & NON-NEP)ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે APRIL-૨૦૨૫માં લેવાનારી VNSGU પરીક્ષાનાં SEAT NO. Public થઈ ગયા હોવાથી દરેક વિધાર્થીઓએ પોતાના vnsgu.net નાં LOGIN ID થી LOGIN થઈ SEAT NO ચેક કરી લેવું. જે કોઈ વિદ્યાર્થીનો SEAT NO. આવેલ નાં હોય તથા વિષયમાં કોઈ ભૂલ હોય તો એમને તાત્કાલિક આવતીકાલ સુધીમાં કોલેજ ઓફિસનો સંપર્ક કરવો. ખાસ નોંધ :- દરેક વિધાર્થીઓએ APRIL -2025 ની પરીક્ષાની HALL TICKET ફરજીયાત કાઢી લેવી.
Apr 2, 2025