ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ અંગેની નોટીસ

Apr 21, 2025

ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ અંગેની નોટીસ

જે વિદ્યાર્થીઓએ ફિનિશિંગ સ્કૂલનું  ફોર્મ  ભર્યું  હોય તે તમામ વિદ્યાર્થીઓએ તા.૨૩/0૪/૨૦૨૫ , બુધવારના  રોજ  સવારે  ૧૧:૪૫ કલાકે  રુમ નં.- ૬ માં હાજર રહેવું.  હાજર નહી રહેનાર વિદ્યાર્થી ફિનિશિંગ સ્કૂલમાં જોડવા માંગતા નથી એમ માનવવામાં આવશે.