T.Y.B.COM SEM -5 ATKT પરીક્ષા ફોર્મ ભરવા બાબત
માર્ચ-2025માં લેવાયેલી VNSGUની T.Y.B.COM SEM -5 પરીક્ષામાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓએ આવનાર JUNE-2025માં T.Y.B.COM SEM -5 ATKT પરીક્ષાનાં ફોર્મ ભરવાનુ થાય છે.
તેનું ફીસ ભરવાનું Option શરૂ થઈ ગયું છે. ખાસ ધ્યાન રાખી JUNE -2025નું vnsgu.net થી લોગીન થઈ પરીક્ષા ફીસ ભરી ફીસ રસીદ અને JUNE-2025 પરીક્ષા ફોર્મ Download કરી ફરજિયાત કોલેજ ઓફીસમાં આવતી કાલ તા.02 મે થી અને 08 મે સુધી ઓનલાઈન ફીસ ભરી ઓફિસ સમય સવારે 11 થી 1 સુધીમાં પરીક્ષા ફોર્મ અને ફીસ ભર્યાની રસીદ અચૂક જમા કરાવી જવું.
ખાસ નોંધ :- ફીસ રશીદ Genrate નહી થાય તો ફીસ ભરાયેલ નથી આથી ફીસ ઓનલાઈન ભરતી વખતે પૂરેપૂરી પ્રોસેસ કરવી ફરજીયાત છે. ત્યાર બાદ જ ફીસ રશીદ અને પરીક્ષા ફોર્મ Download કરવું.
વધુમાં વધુ વિદ્યાર્થીઓને સૂચના આપવી.
વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવા નું રેહેશે.