T.Y.B.COM SEM-5 ફીસ અને એડમિશન ફોર્મ ૨૦ જુન થી ૨૪ જુન ૨૦૨૫ સુધીમાં અચૂક ભરી દેવાના રહેશે. ૨૫ જુને સવારે એડમીશન પોર્ટલ બંદ કરી દેવામાં આવશે.
ફીસ અને ફોર્મ ભરીને તૈયાર રાખવું. કોલેજ માં ફોર્મ સ્વીકારવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.
ખાસ નોંધ:- 1. ફીસ ભર્યા બાદ ફોર્મ ભરી શકાશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.