યોગા ડે કાર્યક્રમ
તા.૨૧-૦૬-૨૦૨૫ નાં રોજ આંતરરાષ્ટ્રીય યોગાદિન નિમિત્તે સરસાણા કન્વેન્શન સેન્ટર પર યોગાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેના માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓએ સવારે ૬:૩૦ વાગ્યે હાજર રહેવુ\.
વિદ્યાર્થીમિત્રો વ્હાઈટ ડ્રેસમાં આવવાની અનુકૂળતા કરશો.