ટી.વાય.બી.કોમ. (સેમેસ્ટર–5) – માઈનર વિષય પસંદગી ફોર્મ (2025–26) માટે અગત્યની નોટિસ Minor: Statistics / Minor: Economics ( Google લિંકનું ફોર્મ ભરવાની અંતિમ તારીખ: આવતીકાલે 11 July 2025 રાત્રે12 વાગે સુધી.)

Jul 10, 2025

📢 ટી.વાય.બી.કોમ. (સેમેસ્ટર–5) – માઈનર વિષય પસંદગી ફોર્મ (2025–26) માટે અગત્યની નોટિસ
📘 Minor: Statistics / Minor: Economics

👉ટીવાય બીકોમ (સેમ-5) માટે કોલેજને માઈનર-સ્ટેટિસ્ટિક્સ વિષય માટે ત્રણ ડિવિઝન મંજુર થયેલ છે. પરંતુ બેઠકો મર્યાદિત હોવાથી, મેરિટના આધારે વિષય ફાળવવામાં આવશે.
👉તેથી એસ.વાય.બી.કોમ.ના તમામ વિદ્યાર્થીઓએ નીચેના Google Formમાં તેમના સેમેસ્ટર–4 ના સ્ટેટિસ્ટિક્સ અને ઈકોનોમિક્સ વિષયના બાહ્ય (EXTERNAL) માર્કસ અને અન્ય જરૂરી માહિતી ફરજીયાત ભરવાની રહેશે.
🔹 મહત્વપૂર્ણ સૂચનાઓ:
1️⃣ તમારા સેમ-4 ની અસલ માર્કશીટ જોઈને જ માર્કસ લખો.
2️⃣ ખોટા માર્કસ લખશો તો વિષય પસંદગીમાંથી અલગ કરવામાં આવશે.
3️⃣ વિચારપૂર્વક અને ધ્યાનપૂર્વક ફોર્મ ભરવું.
4️⃣ ફોર્મમાં લખાવાની તમામ માહિતી અંગ્રેજી ભાષામાં જ લખવી.
5️⃣ અગાઉ કરેલી પસંદગી બદલશો નહીં.

📌 અગત્યની નોંધ:
(1) માઈનર–સ્ટેટિસ્ટિક્સ પસંદ કરનારા વિદ્યાર્થીઓને મેરિટના આધારે વિષય ફાળવવામાં આવશે.
(2) બાકી રહેલા વિદ્યાર્થીઓને માઈનોર–ઈકોનોમિક્સ વિષય આપશે.
(3) તમામ ડિવિઝનના તમામ વિદ્યાર્થીઓએ આ ફોર્મ ફરજીયાત ભરવાનું રહેશે.
(4) અગાઉ ક્લાસમાં પસંદગી આપી છે તેમણે પણ ફરીથી આ લિંકમાં ભરવાનું છે તેથી વિષય પસંદગી બદલશો નહીં

👉📥 વિષય પસંદગી માટે ફોર્મ ભરવાની ગૂગલ લિંક

https://forms.gle/VQmULWmFCxGQUsQK8

👉📅 Google લિંકનું ફોર્મ ભરવાની અંતિમ તારીખ: આવતીકાલે 11 July 2025 રાત્રે12 વાગે સુધી.
👉 ભૂલ કે માર્કસ માટે ઓફીસમા વિનોદભાઈ, હેતલબેન કે. રોશનભાઈનો સંપર્ક કરવો.