T.Y.B.COM SEM -5ના NEP વર્ષ 2025- 26ના ફાઈનલ અંતિમ રોલ નંબર જાહેર કરવા બાબત આવતી કાલ તા.22 જુલાઈ મંગળવારના રોજથી T.Y.B.COMના તમામ વિધાર્થીઓએ આ PDFમાં આપેલ રોલ નંબરથી પોતાના ડિવિઝનમાં ક્લાસમાં બેસવાનું રહશે.
Jul 21, 2025
T.Y.B.COM SEM -5ના NEP વર્ષ 2025- 26ના ફાઈનલ અંતિમ રોલ નંબર જાહેર કરવા બાબત
નીચે આપેલ PDFમાં T.Y.B.COM SEM -5ના ફાઈનલ અંતિમ રોલ નંબર અને ડિવિઝન છે. આવતી કાલ તા.22 જુલાઈ મંગળવારના રોજથી T.Y.B.COMના તમામ વિધાર્થીઓએ આ PDFમાં આપેલ રોલ નંબરથી પોતાના ડિવિઝનમાં ક્લાસમાં બેસવાનું રહશે.
ખાસ અગત્યની સૂચના :- ફાઈનલ રોલ નંબરની આવી ગયા છે. વિષય પસંદગી બાબતે કોઈ પણ વિધાર્થીએ રજૂઆત કરવા આવવું નહીં.આ બાબતને કોલેજ પ્રશાસનને સાથ સહકાર આપવા તમામ વિધાર્થીઓને નમ્ર વિનંતી છે.