ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા નોટીસ:-
Jul 29, 2025
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા નોટીસ:-
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે દર વર્ષે લેવાતી ઉપર્યુક્ત પરીક્ષા ચાલુ વર્ષે ૧૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ શાંતિકુંજ, હરિદ્વાર તરફથી આપણી કોલેજમાં લેવામાં આવનાર છે.
આ માટે રુ.- ૫૦ ફી જમા કારવનારને સંસ્કૃતિ દર્પણ / સંસ્કૃત ભાસ્કર ચોપડી આપવામાં આવશે.
ઉતીર્ણ થનારને પ્રમાણપત્ર અપાશે.
જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવા માંગે છે તેઓએ પ્રા. અનુરાધાબેન વખારીયાઅને ડૉ. મધુબેન પટેલનો સંપર્ક કરવો.