Announcements
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે નોટીસ:- ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ચાલુ વર્ષે તા. ૧૯ સપ્ટેંબર ૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રૂમ નં – ૨૧ માં લેવાશે. જે વિદ્યાર્થીઓએ રૂ. ૫૦/- આપી બુક લીધી છે તે બધા વિદ્યાથીઓએ જ સમયસર હાજર રહેવું.
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે નોટીસ:- ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ચાલુ વર્ષે તા. ૧૯ સપ્ટેંબર ૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦…
18/09/2025 સુધી INTERNAL EXAM હોવાથી MARKSHEET આપવામાં આવશે નહી.
18/09/2025 સુધી INTERNAL EXAM હોવાથી MARKSHEET આપવામાં આવશે નહી.
એફ.વાઈ.બી.કોમ અને એમ.કોમ સેમ-1 ના નીચે દર્શાવેલા નામના વિદ્યાર્થીઓના હજી આઇકાર્ડની લીંક ભરીનથી માટે આજે તારીખ 05/09/2025 સાંજે 5 વાગ્યે સુધી તમામએ લીંક ભરી દેવી આઇકાર્ડની લીંક ભરશો નહિ તો આઇકાર્ડ આવશે નહિ અને આઇકાર્ડ વગર કોઈને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ જેની દરેક વિદ્યાર્થીઓએ નોધ લેવી.
એફ.વાઈ.બી.કોમ અને એમ.કોમ સેમ-1 ના નીચે દર્શાવેલા નામના વિદ્યાર્થીઓના હજી આઇકાર્ડની લીંક ભરીનથી માટે આજે તારીખ 05/09/2025 સાંજે 5 વાગ્યે…