News

એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹તા.30 ડિસેમ્બર શનિવાર ના રોજ વિદ્યાર્થીઓ માટે સુટ એન્ડ સાડી ડે નુ આયોજન કરવામા આવ્યુ છે. 🔹નીચેની બાબતોનુ ધ્યાન અવશ્ય રાખવાનુ રહેશે. 🔹રીન્યુ કરાયેલ આઈ કાર્ડ વગર કોઈપણ સંજોગોમા કોઈને પણ પ્રવેશ મળશે નહી. 🔹8.30 વાગ્યા સુધીમા સૌએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે ત્યારબાદ મેઈનગેટ કોઈપણ સંજોગોમાં ખોલવામા આવશે નહી. 🔹મિ.કે.પી. અને મિસ કે.પી. ના ઈનામો રાખવામા આવ્યા છે. સામાન્ય જ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો ને આધારે વિજેતાઓના નામની જાહેરાત એ દિવસે નિર્ણાયકો દ્વારા કરવામા આવશે ઈનામો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ દરમિયાન આપવામા આવશે. 🔹અન્ય કોલેજના કોઈપણ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ મા આવી શકશે નહી. 🔹હરિફાઈ નો રાઉન્ડ સવારે 9 કલાકે શરુ થશે.હરીફાઈમાં ભાગ લેનાર તમામને badge આપવામા આવશે. 🔹કાર્યક્રમ 11.30 કલાકે પૂરો થશે. 🔹કેમ્પસ મા શિસ્તભંગ કરનાર સામે આકરા પગલા લેવામા આવશે જે ધ્યાનમા રાખવાનુ રહેશે.

Dec 29, 2023

એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹તા.30 ડિસેમ્બર શનિવાર ના રોજ વિદ્યાર્થીઓ માટે સુટ એન્ડ સાડી ડે નુ આયોજન કરવામા…

ગરબા/folk dance મા ભાગ લેવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓએ આવતીકાલે બપોરે 1.30કલાકે Auditorium મા કોરિયોગ્રાફર આવવાના હોવાથી audition માટે ફરજીયાત હાજર  રહેવું.

Dec 20, 2023

ગરબા/folk dance મા ભાગ લેવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓએ આવતીકાલે બપોરે 1.30કલાકે Auditorium મા કોરિયોગ્રાફર આવવાના હોવાથી audition માટે ફરજીયાત હાજર  રહેવું.

એકાંકી નાટક મા ભાગ લેવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓએ આવતીકાલે સવારે 9.30 કલાકે Auditorium મા દિગ્દર્શક આવવાના હોવાથી audition માટે ફરજીયાત હાજર  રહેવું

Dec 19, 2023

એકાંકી નાટક મા ભાગ લેવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓએ આવતીકાલે સવારે 9.30 કલાકે Auditorium મા દિગ્દર્શક આવવાના હોવાથી audition માટે ફરજીયાત હાજર  રહેવું

F.Y/S.Y./T.Yના વિદ્યાર્થીઓ કે જેના VOTING CARD બનાવવાના બાકી છે અને જેમને VOTING CARD બનાવવા હોય એમને કાલે સવારે ૧૦ વાગ્યે AUDITORIUM HALL ખાતે હાજર રેહવું.

Dec 19, 2023

F.Y/S.Y./T.Yના વિદ્યાર્થીઓ કે જેના VOTING CARD બનાવવાના બાકી છે અને જેમને VOTING CARD બનાવવા હોય એમને કાલે સવારે ૧૦ વાગ્યે…