F Y B COM SEM-1 ( NEP ) & ( NON – NEP ) ના વિધાર્થીઓને સુચના છે કે આગામી તા.18/11 /2025 થઈ ચાલુ થતી પરીક્ષાના બેઠક નંબર જાહેર થઈ ગયા છે.
Nov 11, 2025
F Y B COM SEM-1 ( NEP ) & ( NON – NEP ) ના વિધાર્થીઓને સુચના છે કે આગામી તા.18/11 /2025 થી ચાલુ થતી પરીક્ષાના બેઠક નંબર જાહેર થઈ ગયા છે અને HALL TICKET પણ જાહેર થઈ ગઈ છે જે દરેક વિધાર્થીઓએ EXAM ફોર્મ ભર્યા છે તે દરેકે પોતાના VNSGU .NET ના LOING માંથી HALL TICKETકાઢી લેવી અને જો કોઈ મુશ્કેલી જણાઈ તો તરત જ કોલેજ નો સંપર્ક કરવો.
ખાસ નોધ : F Y B COM SEM-1 ( NEP ) & ( NON – NEP ) દરેક વિધાર્થીએ પોતાના વિષય ચેક કરી લેવાના અને કોઈ ભૂલ હોઈ તો કોલેજનો સંપર્ક કરવો.