F Y B COM SEM-1 ( NEP ) 2025 -26 SEPTEMBER ની INTERNAL પરીક્ષાના માર્ક્સ નીચે મુજબ PDF માં આપેલા છે .દરેક વિધાર્થીએ પોતાના માર્ક્સ ચકાસી લેવા અને જો કોઈ પ્રશ્ન હોય તો જે તે વિષયના ટીચરને મળવાનું રહેશે .
ખાસ નોધ : નીચે આપેલ તારીખ અને સમય મુજબ જે તે વિષય ના ટીચરને મળવાનું રહેશે .
DATE : તા . 14/11/2025 અને તા. 15/11/2025 બે દિવસ માં જ ટીચર ને મળવાનું રહેશે . ( ત્યારબાદ કોઈ પણ દલીલ કે પ્રશ્ન માન્ય ગણવામાં આવશે નહી .)
TIME : 11: 30 TO 01: 00
નોધ : જેનું ફોર્મ વિ -ડ્રો ( FW ) લખેલ છે તેમનાથી પરીક્ષા આપી શકાશે નહી . અને જેમના માં નામ પર રેડ ( RED ) કલર કરેલ છે તેમનાથી પણ પરીક્ષા આપી શકાશે નહી .