F Y B COM SEM-1 આવતી કાલે ચાલુ થતી પરીક્ષામાં દરેક વિધાર્થીએ પોતાનો I – CARD પહેરીને આવવાનો રહેશે .

Nov 17, 2025

F Y B COM SEM-1 આવતી કાલે ચાલુ થતી પરીક્ષામાં દરેક વિધાર્થીએ પોતાનો I – CARD પહેરીને આવવાનો રહેશે .

ખાસ  નોંધ  :  1.  દરેક વિધાર્થીએ  પરીક્ષાના  10  મિનીટ પહેલા પોતાના  વર્ગખંડ ( પરીક્ષાના ક્લાસ ) માં  આવી જવાનું   

                       2. જે વિધાર્થી નો  I – CARD  હજુ સુધી નથી આવ્યો તેમણે પોતાનો આધાર કાર્ડ  અને કોલેજની ઓરીજનલ  ફી રસીદ ફરજીયાત  લાવવાની રહેશે .