T.Y.B.COM SEM -6 માં MINOR BRF વિષયની પસંદગી કરવા બાબત

Nov 19, 2025

T.Y.B.COM SEM -6 માં MINOR BRF વિષયની પસંદગી કરવા બાબત
આથી T.Y.B.COM SEM -6 તમામ વિધાર્થીઓને જણાવવાનું કે T.Y.B.COM SEM -5 MINOR વિષય તરીકે ECONOMY અને STAT પસંદગી કરેલ હોય હવે આગળથી નવી શિક્ષણ નીતિ અને VNSGU નિયમ મુજબ T.Y.B.COM SEM -6 માં પણ MINOR વિષય બદલી શકાય અને MINOR વિષય તરીકે MINOR વિષય BRF વિષયની પસંદગી કરી શકાશે. ખાસ અગત્યનું ધ્યાન લેવા જેવું BRF વિષયની માત્ર 50 સીટ હોય વહેલા તે પહેલાના ધોરણે તા.21 અને 22 નવેમ્બર સમય 11 થી 2 વાગ્યા સુધીમાં વિષય પસંદગીનું ફોર્મ રૂબરૂ કોલેજ પર આવી ભરવાનું રહશે.50 સીટ પૂર્ણ થઈ ગયા બાદ પછી ફોર્મ સ્વીકારશે નહીં.T.Y.B.COM SEM -6 માં MINOR વિષય બદલાતા રોલ નંબર અને ડિવિઝન બદલાઈ શકે. આ બાબતે ખાસ ધ્યાન રાખવા વિનંતી છે.