ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ માટે ખાસ અગત્યની નોટીસ

Nov 22, 2025

ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ માટે ખાસ અગત્યની નોટીસ

ફિનિશિંગ સ્કૂલ ની ટ્રેનિંગ આકસ્મિક કારણોસર KCG તરફથી મુલતવી રાખવામાં આવેલ હતી તે ટ્રેનિંગ  અંગે KCG તરફથી પરવાનગી મળેલ છે.

જે  વિદ્યાર્થીઓએ ૪૦ કલાકની ફિનિશિંગ સ્કૂલ  ટ્રેનિંગમાં  ભાગ  લીધેલ  હતો  તે  બધાં  જ  વિદ્યાર્થીઓને  જણાવવાનું  કે, બીજા ૪૦  કલાકની  ટ્રેનિંગ  ૨૪ નવેમ્બર ૨૦૨૫ સોમવારથી  સવારે  ૮:૦૦  વાગ્યાથી  કોમર્સભવન ઓડિટોરિયમમાં શરૂ  થશે  રજીસ્ટર્ડ  થયેલ  વિદ્યાર્થીઓએ  ફરજીયાત હાજર  રહેવું.