અગત્યની નોટીશ:- આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે પુષ્પાંજલિ સમિતિ અને NSS ના સંયુક્ત સહયોગથી આપણી કોલેજમાં રંગોલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાની તારીખ:- ૦૫/૧૨/૨૦૨૫ સમય:- સવારે ૯ થી ૧૨ સ્થળ:- લોબીમાં રાખવામાં આવેલ છે. રંગોલીના વિષયો નીચે નુજબ છે.
Nov 29, 2025
અગત્યની નોટીશ:-
આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે પુષ્પાંજલિ સમિતિ અને NSS ના સંયુક્ત સહયોગથી આપણી કોલેજમાં રંગોલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.