ALL SEM -2 & SEM-4 & SEM-6 STUDENTS FEES નોટીસ :
Dec 5, 2025
F.Y.B.COM SEM-2 & S.Y.B.COM SEM-4 & T.Y. BCOM SEM-6 (NEP 2025-26) ના વિદ્યાર્થીઓએ ફી તારીખ: 05/12/2025 થીતારીખ:25/12/2025 સુધીમાં ભરવાની રહેશે. ત્યાર બાદ ONLINE FEES ભરવાનું પોર્ટલ બંધ થઈ જશે. જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી.
દરેક વિધાર્થીએ student zone માં first term ની જગ્યા એ second term select કરવાનું રહેશે અને fee માં જઈ ને paynow પર click કરવાનું રહેશે.
નોંધ:- 1. ફી તમારા કોલેજ APP→STUDENT ZONE→માં બતાવશે.
2. ફીસની રસીદ તમારા કોલેજ APP→STUDENT ZONE→FEESમાં બતાવશે.