ઇન્ટર્નશીપ કમિટી ઇન્ટરનશીપ કમ્પ્લીસન રેકોર્ડ બાબતે અગત્યની નોટિસ* જે વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ કોઈપણ કંપનીમાં પૂરી થઈ ગઈ હોય એ તમામ વિદ્યાર્થીઓએ નીચે ગુગલ ફોર્મમાં તમામ માહિતીઓ કાળજીપૂર્વક અચૂક ભરી દેવી. તમામ મેન્ટરો કે વિદ્યાર્થીઓ આ નોટિસ ગ્રુપમાં ફોરવર્ડ કરે કે જેથી વિદ્યાર્થીઓની મોટાભાગની માહિતી એક્સેલ સ્વરૂપમાં મેળવી શકાય. – Nodal officer

Dec 8, 2025

ઇન્ટર્નશીપ કમિટી
👉 ઇન્ટરનશીપ કમ્પ્લીસન રેકોર્ડ બાબતે અગત્યની નોટિસ*
👉 જે વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ કોઈપણ કંપનીમાં પૂરી થઈ ગઈ હોય એ તમામ વિદ્યાર્થીઓએ નીચે ગુગલ ફોર્મમાં તમામ માહિતીઓ કાળજીપૂર્વક અચૂક ભરી દેવી.
👉 તમામ મેન્ટરો કે વિદ્યાર્થીઓ આ નોટિસ ગ્રુપમાં ફોરવર્ડ કરે કે જેથી વિદ્યાર્થીઓની મોટાભાગની માહિતી એક્સેલ સ્વરૂપમાં મેળવી શકાય.
– Nodal officer

👉 વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ કમ્પ્લીસન માહિતી ભરવા માટેની ગુગલ ફોર્મ લિંક:- https://forms.gle/sgRkY9mb41AtHLND6