આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ:- 15-12-2025 ને રોજ સવારે 10:40કલાકે “Ad Mad Show competition “ – વસ્તુ અને સેવાના વેચાણ વિશે જાહેરાત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.
Dec 8, 2025
આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ:- 15-12-2025 ને રોજ સવારે 10:40કલાકે
“Ad Mad Show competition “ – વસ્તુ અને સેવાના વેચાણ વિશે જાહેરાત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.
નિયમો:-
1. જાહેરાતનો સમય ૩-૫ મિનીટ નો રહેશે
2. જાહેરાત માટે વસ્તુ લાવી શકાય
3. ૩-૫ વિદ્યાથીઓ ગ્રુપ માં ભાગ લઈ શકશે
૪. વિદ્યાર્થીઓ ગુજરાતી , અંગ્રેજી તથા હિન્દી પૈકી કોઈ પણ ભાષા બોલી શકશે.
૫. જજનો નિર્ણય અંતિમ રહેશે.
તો રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ડૉ. રશ્મિપટેલ, ડૉ. સુરભી સોની , પ્ર. નંદની હરજન અને પ્રા. કુંજલ આહિર ને નામ નોંધવા.