આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ ૧૬-૧૨- ૨૦૨૫ થી ૧૮-૧૨-૨૦૨૫ ને રોજ સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ સુધી “ સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પૉલિસી સેલ તથા ઇનોવેશન ક્લબ “ હેઠળ વિદ્યાર્થીઓ પોતાનું સ્ટાર્ટ – અપ શરૂ કરી શકો એ માટે ની તાલીમ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવશે. તો રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ડૉ. રશ્મિપટેલ, ડૉ. વિપૂલભાઈ ચોવટીયા , પ્રા. નંદની હરજન અને પ્રા. કુંજલ આહિર ને નામ નોંધવા.

Dec 8, 2025