Fee Notice For M COM SEM -2 & M COM SEM-4 Students :
Dec 8, 2025
Fee Notice For M COM SEM -2 & M COM SEM-4 Students :
વિદ્યાર્થીઓએ ફી તારીખ: 08/12/2025 થી તારીખ:29/12/2025 સુધીમાં ભરવાની રહેશે. ત્યાર બાદ ONLINE FEES ભરવાનું પોર્ટલ બંધ થઈ જશે. જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી.
દરેક વિધાર્થીએ student zone માં first term ની જગ્યા એ second term select કરવાનું રહેશે અને fee માં જઈ ને paynow પર click કરવાનું રહેશે.
નોંધ:- 1. ફી તમારા કોલેજ APP→STUDENT ZONE→માં બતાવશે.
2. ફીસની રસીદ તમારા કોલેજ APP→STUDENT ZONE→FEESમાં બતાવશે.