સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ સેલ અને ઇનોવેશન ક્લબ . આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ 1૬-1૨- ૨૦૨૫ થી ૧૮-૧૨-૨૦૨૫ ને રોજ સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ સુધી તાલીમ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવનાર હતી તે મોકૂફ કરવામાં આવેલ છે. જે હવે તા. ૧૯-૧૨-૨૫ , ૨૦-૧૨-૨૫ અને ૨૨-૧૨-૨૫ ના રોજ થશે . સમય સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ સ્થળ : કોમર્સ ભવન .

Dec 15, 2025

સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ સેલ અને ઇનોવેશન ક્લબ .
આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ 16-12- 2025 થી 18-12-2025 ને રોજ સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ સુધી તાલીમ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવનાર હતી તે મોકૂફ કરવામાં આવેલ છે. જે હવે
તા. 19-12-2025 , 20-12-2025 અને 22-12-2025 ના રોજ થશે . સમય સવારે ૯:૩૦ થી ૧૧:૩૦
સ્થળ : કોમર્સ ભવન.