એમ.કોમ સેમ 2 -4 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે લાઇબ્રેરીમાં આવી ને પોતાનું આઇકાર્ડ રીન્યુ કરાવી જવું
તારીખ 13/01/2026 સમય 10:30 થી 12:00
એમ.કોમ સેમેસ્ટર – 2 નીચેની લાઇબ્રેરી
એમ.કોમ સેમેસ્ટર – 4 ઉપરની લાઇબ્રેરી
આઇકાર્ડ રીન્યુ સમયે ફી ની રસીદ મોબાઇલમાં બતાવવી ફરજીયાત છે,