INTERNAL EXAM TIME TABLE (FEBRUARY – 2026) ( SECOND TERM )

Jan 15, 2026

INTERNAL EXAM TIME TABLE (FEBRUARY – 2026) ( SECOND TERM )

• દરેક વિદ્યાર્થીઓએ INTERNAL EXAM શરૂ થવાના ૧૫ મિનિટ પહેલા CLASS ROOMમાં આવવાનું રેહશે.

• દરેક વિદ્યાર્થીઓએ I-CARD ફરજીયાત પહેરીને EXAM માં બેસવાનું રહેશે.