T.Y.B.COM SEM -6 ની ફીસ ભરવાની બાકી વિધાર્થીઓની યાદી

Jan 17, 2026

T.Y.B.COM SEM -6 ની ફીસ ભરવાની બાકી વિધાર્થીઓની યાદી

નીચે આપેલ PDF માં T.Y.COM SEM -6 ની ફીસ ભરવાની બાકી છે તેઓએ રવિવાર 18/01/2026 સુધીમાં ફીસ અચૂક ભરી દેવી. જો ફીસ નહીં ભરશો કોલેજમાંથી નામ LEFT કરવામાં આવશે તથા 9 ફેબ્રુઆરીથી લેવાનારી ઇન્ટર્નલ પરીક્ષા અને માર્ચ- 2026માં લેવાનારી VNSGUની પરીક્ષામાં બેસી શકશો નહીં જેની દરેક વિધાર્થીઓએ ગંભીરતાથી નોંધ લેવી. હવેથી આગળ કોઈ સૂચના આપવામાં આવશે નહીં.

PDF T.Y.B.COM SEM-6 FEES PENDING STUDENTS 2025-26