S.Y.B.COM. SEM-4 ફીસ બાકી વિદ્યાર્થીઓની યાદી.

Jan 17, 2026

S.Y.B.COM. SEM-4 ફીસ બાકી વિદ્યાર્થીઓની યાદી.

નીચે નુજબના S.Y.B.COM SEM-4ના વિદ્યાર્થીઓની ફીસ ભરવાની બાકી હોવાથી તેઓ એ

તારીખ:- ૨૦/૦૧/૨૦૨૬ મંગળવાર સુધીમાં ફીસ ભરી દેવાની રહેશે ત્યાર બાદ પણ ફીસ ભરવાની બાકી હશે તેવા વિદ્યાર્થીઓના કોલેજમાંથી નામ LEFT કરવામાં આવશે તથા 9 ફેબ્રુઆરીથી લેવાનારી કોલેજની ઇન્ટર્નલ પરીક્ષા અને માર્ચ/એપ્રિલ- 2026માં લેવાનારી VNSGUની પરીક્ષામાં બેસી શકશો નહીં જેની દરેક વિધાર્થીઓએ ગંભીરતાથી નોંધ લેવી.