T.Y.B.COM SEM -6 ની ફીસ ભરવાની બાકી હોવાથી LEFT થયેલ વિધાર્થીઓની યાદી

Jan 19, 2026

T.Y.B.COM SEM -6 ની ફીસ નીચે આપેલ PDF માં
T.Y.COM SEM -6 ની ફીસ ભરવાની વારંવાર સૂચના આપ્યા છતાં ફીસ ભરેલ નથી આથી ફીસ VNSGU મોકલવાની બાકી રહી જતા આ તમામ વિધાર્થીઓને LEFT જાહેર કરેલ છે તથા 9 ફેબ્રુઆરીથી લેવાનારી ઇન્ટર્નલ પરીક્ષા અને માર્ચ- 2026માં લેવાનારી VNSGUની પરીક્ષામાં બેસી શકશે નહીં જેની દરેક વિધાર્થીઓએ ગંભીરતાથી નોંધ લેવી.

PDF T.Y.B.COM SEM-6 FEES PENDING STUDENTS 2025-26 LIST 2