T.Y.B.COM SEM -5 (ગત વર્ષ માર્ચ -2025 સુધીના જુના વિધાર્થીઓ માટે)NON NEP TO NEP માં MARCH -2026 પરીક્ષા ફોર્મ ભરવાની જાણ કરવા બાબત T.Y.B.COM SEM -5 NON NEP (ગત વર્ષ માર્ચ -2025 સુધીના જુના વિધાર્થીઓ માટે) NEP વિષય મુજબ નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપવાની રહશે.

Jan 24, 2026

T.Y.B.COM SEM -5 (ગત વર્ષ માર્ચ -2025 સુધીના જુના વિધાર્થીઓ માટે)NON NEP TO NEP માં MARCH -2026 પરીક્ષા ફોર્મ ભરવાની જાણ કરવા બાબત
T.Y.B.COM SEM -5 NON NEP

(ગત વર્ષ માર્ચ -2025 સુધીના જુના વિધાર્થીઓ માટે)

NEP વિષય મુજબ નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપવાની રહશે.

NOV -2025  T.Y.B.COM SEM -5 NON-NEPમાં ATKT આવેલ વિધાર્થીઓ માટે હવે પછી આવનાર VNSGU પરીક્ષા T.Y.B.COM SEM -5  MARCH – 2026 પરીક્ષા માટે પરીક્ષા ફોર્મ વિધાર્થીઓના vnsgu.net લોગીનમાં અપલોડ કરી દીધા છે.આવા દરેક વિધાર્થીઓએ પોતાના vnsgu.net થી લોગીન થઈ T.Y.B.COM SEM -5 NEP MARCH – 2026 પરીક્ષા ફોર્મ ફીસ પર ક્લિક કરી ફીસ ભરી દેવાની રહશે.26 જાન્યુઆરી સુધી અચૂક ફીસ ભરી T.Y.B.COM SEM -5  MARCH – 2026 પરીક્ષા ફોર્મ અને ફીસ ભર્યાની રસીદ DOWNLOAD કરી કોલેજ ઓફિસમાં અચૂક જમા કરાવી જવું.

ખાસ નોંધ :- ફીસ રશીદ Genrate નહી થાય તો ફીસ ભરાયેલ ગણાશે નહીં.આથી ફીસ ઓનલાઈન ભરતી વખતે પૂરેપૂરી પ્રોસેસ કરવી ફરજીયાત છે. ત્યાર બાદ જ ફીસ રશીદ અને પરીક્ષા ફોર્મ Download કરવું.

વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવા નું રેહેશે.

VNSGU.NET

COLLEGE / DEPARTMENT MANAGEMENT

COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું

ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી

T.Y.B.COM SEM -5  MARCH – 2026

ની પરીક્ષા  પસંદ કરવાની રેહેશે.

PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના

E-MAIL ID :- erp@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.

EXAM FORM ની COPY  ફરજીયાત ૭ નંબર ની OFFICE માં મુકેલ BOX માં જમા કરાવવાની રેહેશે.

જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા વિદ્યાર્થીઓનું Exam Form Verification કરવામાં આવશે નહિ અને Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓ એ નોંધ લેવાની રેહેશે.

મય  :  11:00  થી   02 : 00 સુધી  નો રહેશે.

વધુમાં વધુ વિદ્યાર્થીઓને સૂચના આપવી.