M.COM SEM -3 ATKT અને M.COM SEM -4 ATKT MARCH -2026 લેવાનારી VNSGU ના પરીક્ષા ફોર્મ ભરવા બાબત
Jan 24, 2026
M.COM SEM -3 ATKT /M.COM SEM -4 ATKT MARCH -2026 લેવાનારી VNSGU ના પરીક્ષા ફોર્મ ભરવા બાબત
OCT -NOV-2025 M.COM SEM-3 / M.COM SEM-4 માં ATKT આવેલ વિધાર્થીઓ માટે હવે પછી આવનાર VNSGU પરીક્ષા M.COM SEM-3 & M.COM SEM-4
MARCH – 2026 પરીક્ષા માટે પરીક્ષા ફોર્મ વિધાર્થીઓના vnsgu.net લોગીનમાં અપલોડ કરી દીધા છે.આવા દરેક વિધાર્થીઓએ પોતાના vnsgu.net થી લોગીન થઈ M.COM SEM-3/M.COM SEM-4 MARCH – 2026 પરીક્ષા ફોર્મ ફીસ પર ક્લિક કરી ફીસ ભરી દેવાની રહશે.26 જાન્યુઆરી સુધી અચૂક ફીસ ભરી M.COM SEM-3/M.COM SEM-4 MARCH – 2026 પરીક્ષા ફોર્મ અને ફીસ ભર્યાની રસીદ DOWNLOAD કરી કોલેજ ઓફિસમાં અચૂક જમા કરાવી જવું.
ખાસ ધ્યાન રહે ફીસ ભરવાની પૂરેપૂરી પ્રોસેસ ફુલ ઈન્ટરનેટના નેટવર્ક માં જઈને કરવું.
ફીસ ભર્યાની રસીદ અને પરીક્ષા ફોર્મ જમા નહીં કરશો તો પરીક્ષા નંબર આવશે નહીં જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી
ખાસ નોંધ :- ફીસ રશીદ Genrate નહી થાય તો ફીસ ભરાયેલ ગણાશે નહીં.આથી ફીસ ઓનલાઈન ભરતી વખતે પૂરેપૂરી પ્રોસેસ કરવી ફરજીયાત છે. ત્યાર બાદ જ ફીસ રશીદ અને પરીક્ષા ફોર્મ Download કરવું.
વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવા નું રેહેશે.
VNSGU.NET
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું
ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી
M.COM SEM-3 / M.COM SEM-4 MARCH – 2026
ની પરીક્ષા પસંદ કરવાની રેહેશે.
PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના
E-MAIL ID :- erp@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.
EXAM FORM ની COPY ફરજીયાત ૭ નંબર ની OFFICE માં મુકેલ BOX માં જમા કરાવવાની રેહેશે.
જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા વિદ્યાર્થીઓનું Exam Form Verification કરવામાં આવશે નહિ અને Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓ એ નોંધ લેવાની રેહેશે.