S.Y.B.COM SEM- 4/T.Y.B.COM SEM-5&6 A.T.K.T. ના જે પણ વિદ્યાર્થીઓના MARCH/APRIL-2026 માં લેવાનાર પરીક્ષાના પરીક્ષા ફોર્મ તેમના VNSGU.NET ના LOGIN માં નથી દેખાતા તેવા વિદ્યાર્થીઓએ કોલેજ ઓફીસ રૂમ નંબર:-૭માં આવી ને પરીક્ષા ફોર્મ વેરિફિકેશન કરાવી વિદ્યાર્થીએ પોતાના VNSGU.NET ના LOGIN માંથી ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે. ખાસ નોંધ:- આ સુચના જેમના VNSGU.NET ના LOGINમાં દેખાતા નથી તેવા વિદ્યાર્થીઓ માટે જ છે.
Jan 28, 2026
S.Y.B.COM SEM- 4/T.Y.B.COM SEM-5&6 A.T.K.T. ના જે પણ વિદ્યાર્થીઓના MARCH/APRIL-2026 માં લેવાનાર પરીક્ષાના પરીક્ષા ફોર્મ તેમના VNSGU.NET ના LOGIN માં નથી દેખાતા તેવા વિદ્યાર્થીઓએ કોલેજ ઓફીસ રૂમ નંબર:-૭માં આવી ને પરીક્ષા ફોર્મ વેરિફિકેશન કરાવી વિદ્યાર્થીએ પોતાના VNSGU.NET ના LOGIN માંથી ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે.
ખાસ નોંધ:- આ સુચના જેમના VNSGU.NET ના LOGINમાં દેખાતા નથી તેવા વિદ્યાર્થીઓ માટે જ છે.