માત્ર એસ.વાય.બી.કોમ.ના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ માટે ખાસ નોટીસ ૨૦૨૬-૨૭
Feb 3, 2026
માત્ર એસ.વાય.બી.કોમ.ના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ માટે ખાસ નોટીસ ૨૦૨૬-૨૭
જે વિદ્યાર્થીઓ સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા વિનામુલ્યે આ૫વામાં આવતી ૮૦ કલાક એટલે કે ૨૦ દિવસની ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગમાં ભાગ લેવા માંગતા હોય તેઓએ આ અંગેના ફોર્મ રુમ નં.- ૭ ઓફીસમાંથી કલાર્ક શ્રીમતી હેતલબેન દેસાઈ પાસેથી લઈ જવા. ટ્રેનિંગમાં ૧૦૦% હાજરી ફરજીયાત છે. ફોર્મ ભરી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં તેમને જ ઓફીસમાં આપવાના રહેશે. આ ટ્રેનિંગ સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટ્માથી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે.
ટ્રેનિંગ સમય સવારે લગભગ ૭:૩૦ થી ૧૨ રહેશે. ટ્રેનિંગ પૂરી થયે કે.સી.જી નું ટ્રેનિંગ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
હાજરી તેમજ એસ.વાય.બી.કોમ. નાં સેમ.-૩ નાં રીઝલ્ટને આધારે પ્રવેશ મળશે. સમય માર્યાદામાં ફોર્મ નહિ ભરનાર વિદ્યાર્થી પ્રવેશને પાત્ર રહેશે નહિ.