પ્રા. અનુરાધા સી. વખારીયા : એસાઈમેન્ટ નોટીસ

Feb 3, 2026

પ્રા. અનુરાધા સી. વખારીયા : એસાઈમેન્ટ નોટીસ

જે વિદ્યાર્થીઓએ હજુ સુધી એસાઈમેન્ટ મને (પ્રા. અનુરાધા સી. વખારીયા) ને આપેલ નથી તેઓએ તા.૦૬-૦૨-૨૦૨૬ ને શુક્રવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રૂમ નં.-૫ માં હાજર રહેવું કલાસ એસાઈમેન્ટ જાતે લખવાનું રહેશે જેના પ્રશ્નો વર્ગમિત્રોને પૂછી લેવા.

ટી.વાય.બી.કોમ. ડિવિઝન – ૧ અને ૨ – મેનેજમેન્ટ એકાઉન્ટન્સી પેપર -૮

એસ.વાય.બી.કોમ. ડિવિઝન – ૧ અને ૫ – કોસ્ટિંગ પેપર- ૩

એમ.કોમ. સેમ. -૪ – પેપર – ૧૧