S.Y.B.COM SEM-3 (NEP STUDENTS) & (NON-NEP STUDENTS) ATKT MARCH-2026 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- 07-02-2026 થી 13-02-2026 સુધીમાં ONLINE MODE થી ભરીને પરીક્ષા ફોર્મ તેમજ ફી ની રસીદ, ફરજીયાત કોલેજ ઓફીસમાં જમા કરાવવાની રહેશે.
(જે વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ તેમના VNSGU.NET માં ભરવાનું બતાવતું ના હોઈ તેવા વિદ્યાર્થીઓએ કોલેજ નો સંપર્ક કરી પોતાનું પરીક્ષાનું ભરી જવાનું રહેશે.)
ખાસ નોંધ:- SEM-3 NON NEP TO NEP ના દરેક વિદ્યાર્થીઓએ NEP ના વિષયો મુજબ જ પરીક્ષા આપવાની રહેશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

