B COM SEM-1 (ATKT EXAN FORM) APRIL-2026

Feb 7, 2026

F.Y.B.COM SEM-1 (ATKT STUDENTS) APRIL-2026ની યુનિવર્સીટી પરીક્ષાના ફોર્મ   તા.07/02/2026

TO

તા.15 / 02 /2026

સુધીમાં ફરજીયાત ONLINE MODE થી ભરી કોલેજ ઓફીસમાં જમા કરી જવાનું રહેશે. યુનિવર્સીટી પરીક્ષાનું ફોર્મ ભરવાનું બાકી હશે એવા વિદ્યાર્થીઓના યુનિવર્સીટીની પરીક્ષાના સીટ નંબર આવશે નહિ તેથી તેઓ યુનિવર્સીટી પરીક્ષામાં બેસી શકાશે નહિ. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.

 જેમની sem-1 માં atkt આવેલ છે તે વિધાર્થીએ તા.15 / 02 /2026 સુધીમાં પરીક્ષાફોર્મ ભરવાના રહેશે. ખાસ નોંધ . જેમની પણ પરીક્ષા એપ્રિલ -2026 vnsgu .NET લોગિન માં દેખાતી ન હોય તેમને તાત્કાલિક  ઓફિસમાં મળવાનું રહેશે જો કોઈ વિધાર્થીની પરીક્ષા ન દેખાઈ અને તે કોલેજ નહી આવે તો તારીખ પૂરી થઈ ગયા પછી લેટ ફી માં પરીક્ષા ફોર્મ ભરાઈ તો તેની જવાબદારી વિધાર્થીની રહેશે .

(ખાસ નોંધ:- પરીક્ષા ફોર્મમાં વિદ્યાર્થીએ DATE અને SIGNATURE OF STUDENT માં પોતાની સહી  ફરજીયાત લખવાની રહેશે.)

 

વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવા નું રેહેશે.

VNSGU.NET

COLLEGE / DEPARTMENT MANAGEMENT

COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું

ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી

(NCF-NEP) & ( NON -NEP ) SEMESTER – 1 APRIL-2026 ની પરીક્ષા  પસંદ કરવાની રેહેશે.

PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના

E-MAIL ID :- erp@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.

EXAM FORM ની COPY  ફરજીયાત ૭ નંબર ની OFFICE માં મુકેલ BOX માં જમા કરાવવાની રેહેશે.

જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા વિદ્યાર્થીઓનું Exam Form Verification કરવામાં આવશે નહિ અને Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓ એ નોંધ લેવાની રેહેશે.

  કોલેજનો  સમય  :  11:00  થી   04 : 00 સુધી  નો રહેશે .