ખાસ નોટીસ માત્ર એસ.વાય.બી.કોમ.ના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ ૨૦૨૬-૨૭

Feb 13, 2026

માત્ર એસ.વાય.બી.કોમ.ના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ  ટ્રેનિંગ  માટે  ખાસ નોટીસ ૨૦૨૬-૨૭

જે  વિદ્યાર્થીઓ  સરકારશ્રીના શિક્ષણ વિભાગ  દ્વારા વિનામુલ્યે આ૫વામાં આવતી ૮૦ કલાક એટલે કે ૨૦  દિવસની ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગમાં ભાગ લેવા માંગતા હોય તેઓએ આ અંગેના ફોર્મ રુમ નં.- ૭ ઓફીસમાંથી  કલાર્ક શ્રીમતી હેતલબેન દેસાઈ પાસેથી  લઈ જવા. ટ્રેનિંગમાં ૧૦૦% હાજરી ફરજીયાત છે. ફોર્મ ભરી ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં તેમને જ ઓફીસમાં આપવાના રહેશે.  આ ટ્રેનિંગ સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટ્માથી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં  આવે છે.  

 ટ્રેનિંગ સમય  સવારે લગભગ ૭:૩૦  થી ૧૨ રહેશે. ટ્રેનિંગ પૂરી થયે  કે.સી.જી નું ટ્રેનિંગ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

સમય માર્યાદામાં ફોર્મ નહિ  ભરનાર વિદ્યાર્થી પ્રવેશને પાત્ર રહેશે નહિ.