SPORTS NOTICE આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતર કોલેજ KABADDI (Men) સ્પર્ધા નું સિલેકશન ટ્રાયલ તા. 17-02-2026 નાં રોજ સવારે 10.00 કલાકે રાખેલ હતું જે અનિવાર્ય સંજોગોના કારણે તા. 18-02-2026 નાં રોજ સવારે 10.00 કલાકે સર કે.પી. કોલેજ મેદાન (ઉમરા પોલિસ સ્ટેશન સામે) પર રાખવામાં આવેલ છે. તો ભાગ લેવા માગતા ખેલાડીઓએ યોગ્ય ગણવેશમાં તા. 18-02-2026 નાં રોજ સવારે 10.00 કલાકે સમય સર હાજર રહેવું.
Feb 16, 2026
SPORTS NOTICE
આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતર કોલેજ KABADDI (Men) સ્પર્ધા નું સિલેકશન ટ્રાયલ તા. 17-02-2026 નાં રોજ સવારે 10.00 કલાકે રાખેલ હતું જે અનિવાર્ય સંજોગોના કારણે તા. 18-02-2026 નાં રોજ સવારે 10.00 કલાકે સર કે.પી. કોલેજ મેદાન (ઉમરા પોલિસ સ્ટેશન સામે) પર રાખવામાં આવેલ છે. તો ભાગ લેવા માગતા ખેલાડીઓએ યોગ્ય ગણવેશમાં
તા. 18-02-2026 નાં રોજ સવારે 10.00 કલાકે સમય સર હાજર રહેવું.