T.Y.B.COM SEM -6 NEP MARCH -2026 નાં પરીક્ષા ફોર્મ ભરવાના બાકી રહી ગયેલ વિધાર્થીઓને માર્ચ – 2026 ની VNSGU પરીક્ષામાં બેસી નહીં શકશે તેની જાણ કરવા બાબત

Feb 16, 2026

T.Y.B.COM SEM -6 NEP MARCH -2026 નાં પરીક્ષા ફોર્મ ભરવાના બાકી રહી ગયેલ વિધાર્થીઓને માર્ચ – 2026 ની VNSGU પરીક્ષામાં બેસી નહીં શકશે તેની જાણ કરવા બાબત

નીચે આપેલ PDF માં વિધાર્થીઓને વારંવાર સૂચના આપ્યા છતાં પણ
T.Y.COM SEM -6 NEP MARCH – 2026 માં લેવાનારી VNSGU ની પરીક્ષા ફોર્મ ભરેલ નથી આથી આવા તમામ વિદ્યાર્થીઓ MARCH – 2026 ની VNSGUની પરીક્ષામાં બેસી શકશે નહીં તથા અત્યારે લેવાયેલ B.COM SEM – 6 ઇન્ટરનલ પરીક્ષાના ઇન્ટરનલ માર્ક પરિણામ જાહેર કરવામાં આવશે નહીં જેની વિધાર્થીઓએ અચૂક નોંધ લેવી.