વિદ્યાર્થી મિત્રો રીઈન્ટર્નલ પરીક્ષા હાલ તમે જે વર્ષ/સેમેસ્ટરમા ભણી રહ્યા છો તેના આગલા વર્ષ/સેમેસ્ટરમા આંતરિક મૂલ્યાંકન માં જો તમે નાપાસ થયા હોય તો તમારે પાસ થવા માટે આ રીઈન્ટર્નલ પરીક્ષા જે તે વિષયમાં આપવાની રહેશે એસાઈન્મેન્ટ અને હાજરીના માર્કસ અગાઉ જે મળ્યા હશે તે જ રહેશે ફક્ત આંતરિક કસોટી દ્વારા તમારે પાસ થવાનું રહેશે જેનું ટાઇમટેબલ મુકવામા આવશે.પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ એ એ માટેનુ ફોર્મ ભરવાનું રહેશે આ ટાઇમ ટેબલ પછી પાછળથી કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં જેની નોંધ લેવી .

Feb 17, 2026

વિદ્યાર્થી મિત્રો
રીઈન્ટર્નલ પરીક્ષા
હાલ તમે જે વર્ષ/સેમેસ્ટરમા ભણી રહ્યા છો તેના આગલા વર્ષ/સેમેસ્ટરમા આંતરિક મૂલ્યાંકન માં જો તમે નાપાસ થયા હોય તો તમારે પાસ થવા માટે આ રીઈન્ટર્નલ પરીક્ષા જે તે વિષયમાં આપવાની રહેશે એસાઈન્મેન્ટ અને હાજરીના માર્કસ અગાઉ જે મળ્યા હશે તે જ રહેશે ફક્ત આંતરિક કસોટી દ્વારા તમારે પાસ થવાનું રહેશે જેનું ટાઇમટેબલ મુકવામા આવશે.પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ એ એ માટેનુ ફોર્મ ભરવાનું રહેશે આ ટાઇમ ટેબલ પછી પાછળથી કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં જેની નોંધ લેવી .