S.Y.B.COM SEM-4 (NEP REGULRE STUDENTS) APRIL-2026 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM નીચે આપેલ વિદ્યાર્થીઓના ઘણી સૂચનાઓ આપવા છતા હજુ પણ ભરવાના બાકી છે. તેઓ જો તારીખ:- ૧૯/૦૨/૨૦૨૬ સુધી પણ યુનિવર્સીટી પરીક્ષાનું ફોર્મ ભરશે નહિ તો તેઓનો S.Y.B.COM SEM-4 NEP APRIL-2026 માં લેવાનાર યુનિવર્સીટી પરીક્ષાનો બેઠક નંબર આવશે નહિ અને તેઓ યુનિવર્સીટી પરીક્ષા આપી શકશે નહિ જેની સંપૂર્ણ જવાબદારી જેતે વિદ્યાર્થીની રહેશે.

Feb 18, 2026