પ્રા.અનુરાધા સી. વખારીયા : ટી.વાય.બી.કોમ.ના એકસ્ટ્રા કલાસ, પ્રા. અનુરાધા સી. વખારીયા : એસાઈમેન્ટ નોટીસ
Feb 20, 2026
પ્રા. અનુરાધા સી. વખારીયા : એસાઈમેન્ટ નોટીસ
જે વિદ્યાર્થીઓએ હજુ સુધી એસાઈમેન્ટ મને (પ્રા. અનુરાધા સી. વખારીયા) ને આપેલ નથી તેઓએ તા.૨૩-૦૨-૨૦૨૬ ને સોમવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રૂમ નં.-૫ માં હાજર રહેવું કલાસ એસાઈમેન્ટ જાતે લખવાનું રહેશે જેના પ્રશ્નો વર્ગમિત્રોને પૂછી લેવા.
ટી.વાય.બી.કોમ. ડિવિઝન – ૧ અને ૨ – મેનેજમેન્ટ એકાઉન્ટન્સી પેપર -૮
એસ.વાય.બી.કોમ. ડિવિઝન – ૧ અને ૫ – કોસ્ટિંગ પેપર- ૩
એમ.કોમ. સેમ. -૪ – પેપર – ૧૧
પ્રા.અનુરાધા સી. વખારીયા : ટી.વાય.બી.કોમ.ના એકસ્ટ્રા કલાસ
ટી.વાય.બી.કોમ.ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા.૨૩-૦૨-૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રૂમ નં.-૫ માં રોકડ અંદાજપત્ર – મેનેજમેન્ટ એકાઉન્ટન્સી પેપર -૮ ના એકસ્ટ્રા કલાસ લેવામાં આવશે રસ ધરાવતા વિદ્યાર્થીઓએ હાજર રહેવું.