ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ ૨૦૨૬-૨૭ ખાસ નોટીસ એસ.વાય.બી.કોમ.ના વિદ્યાર્થીઓ માટે

Feb 24, 2026

ફિનિશિંગ સ્કૂલ  ટ્રેનિંગ   ૨૦૨૬-૨૭  ખાસ નોટીસ   એસ.વાય.બી.કોમ.ના વિદ્યાર્થીઓ માટે

જે  વિદ્યાર્થીઓએ  ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ માટે ફોર્મ લીધા છે તે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને  દિન-૩ માં

ફોર્મ રુમ નં.- ૭ ઓફીસમાં  કલાર્ક શ્રીમતી હેતલબેન દેસાઈ જમા કરાવી જવા.