તારીખ ૦૨-૦૩-૨૦૨૬ થી ચાલુ થતી બી.કોમ.સેમેસ્ટર – ૩ (Non-Nep & Nep) ના બેઠક નંબર જાહેર થઈ ગયા છે. જો કોઈ વિદ્યાર્થીઓનો બેઠક નંબર ન આવ્યો હોય તથા વિષયમાં ભૂલ જણાય તો પરીક્ષા ચાલુ થવાના ત્રણ દિવસ પહેલા કોલેજનો સંપર્ક કરવાનો રહેશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.

Feb 25, 2026