ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના પ્રમાણપત્ર અંગે નોટીસ
Mar 9, 2026
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના પ્રમાણપત્ર અંગે નોટીસ
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના પ્રમાણપત્રો આવી ગયેલ છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હોય તેઓએ
પ્રમાણપત્રો કોલેજની ઓફીસ રૂમ નં.-૭, કલાર્ક શ્રીમતી હેતલબેન દેસાઈ પાસેથી લઈ લેવા.
નીચે મુજબના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનારે ટ્રોફી અને સર્ટી લઈ જવા.
First Rank: Gamit Senha Rakeshbhai – S.Y.B.Com. – Div.-1
Second Rank: Vasava Bhumika Mangubhai – T.Y.B.Com.- Div.-6
Third Rank: Tabiyar Archanaben Jayntilal – T.Y.B.Com.- Div.-6