M.COM SEM-4 REGULAR MARCH – 2026ના INTERNAL MARK નીચે મૂજબ PDF માં છે જે વિધાર્થીઓને જાણ કરવા બાબત

Mar 12, 2026

M.COM SEM-4 REGULAR MARCH – 2026ના INTERNAL MARK નીચે મૂજબ PDF માં છે

જે વિધાર્થીઓને જાણ કરવા બાબત

M.COM SEM-4 NEP REGULAR માં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓએ પોતાના SUBJECT અને INTERNAL MARK અચૂક તપાસી લઈશું. INTERNAL MARK બાબતે જો કોઈ પ્રશ્ન હોય તો આવતી કાલ તા.13/03/2026 ના શુક્રવારના રોજ સમય 11 થી 1 વાગ્યા સુધીમાં જેતે ટીચરને અચૂક રૂબરૂ મળી જવું. ત્યાર બાદ કોઈ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં જેની વિધાર્થીઓએ નોંધ લેવી

M.COM SEM-4 MARCH-2026 INTERNAL MARK PDF