ટી.વાય.બી.કોમ. ના વિદ્યાર્થીઓને વિનતી કે તેમના ફોર્મ કોલેજ ની અપ્લીકેશન માં આપેલ ફોર્મ ભરવાની લિંક માં પણ દરેક વિગત ભરીને અપડેટ કરવું ફરજિયાત છે.
વિદ્યાર્થીઓને ખાસ સુચના કે ઓનલાઈન ફી એકવાર જ ભરવા ની રેહશે જો કોઈ કારણ સર ફી ના ભરાય તો બીજી વાર પ્રયત્ન ના કરવો ઓફીસ માં પ્રકાશભાઈ ને આવીને મળવું.

