ટેબલેટ(TABLET) મેળવવાની નોટિસ એફ.વાય.બી.કોમ. (F.Y.B.COM. HONORS) ના વિદ્યાર્થી માટે. Sep 16, 2019 http://skpcc.zeroq.net/ http://admission.skpcc.zeroq.net/ એપ્લીકેશન માં 1. પેહલા ONLINE FEE PAYMENT માં જઈને ફી ભરવા ની રહશે. 2. ફી ભરાય ગયા બાદ ONLINE ADMISSION – TABLET FORM-2019-20 ફોર્મ ભરવા નું રહશે.