DIGITAL LITERACY CERTIFICATE પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 15 SKILLS શીખવવામાં આવશે. રસ ધરાવનાર વિદ્યાર્થીઓએ તેમના નામ ડો.બિનીતા ઘીવાળા, ડો. સુરભી સોની , ડો. રશ્મી પટેલ, ડો.સ્મિતા ખવાનીને નોધાવવા.
TIME : 9.00 TO 11
DURATION : 03/10/2019 TO 23/10/2019
FEES : 100
FASHION DESIGNING(સિવણ) CERTIFICATE પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ છે. રસ ધરાવનાર વિદ્યાર્થીઓએ તેમના નામ ડો.બિનીતા ઘીવાળા, ડો. સુરભી સોની , ડો. રશ્મી પટેલ, ડો.સ્મિતા ખવાનીને નોધાવવા.
TIME : 9.00 TO 12
START DATE : 03/10/2019
નોધ :SC, ST, SEBC, EWS ની વિદ્યાર્થીઓને FREE OF COST શીખવવામાં આવશે.